Showing posts with label સપ્તક. Show all posts
Showing posts with label સપ્તક. Show all posts

Sunday, August 7, 2016

પત્રમૈત્રી...

।"મૈંત્રી" શબ્દ વિચારો તો..કોનું નામ આવ્યું તમારા મનમાં? ના ના, આ કમ્પલસરી ક્વેશ્ચન નથી. khabarchhe.com પર આજથી શરુ થતી આ પત્રમૈત્રી-યાત્રા અર્પણ છે એવા સહુ દોસ્તોને , જે પોતાની મૈત્રી સમજી ંશક્યા, સાચુકલો/ સાચુકલી દોસ્ત મેળવીને ટકાવી રાખવા ભાગ્યશાળી બની શક્યા. અર્પણ છે એવા સહુ દોસ્તોને , જે કોઈવાર સંજોગો અનુસાર છુટાં પડી જવું પડ્યું તો ય મૈત્રીની ગરિમા જાળવી શક્યા..મૈત્રી એકાદ દિવસની મોહતાજ ન હોઈ શકે.. કંઈ કેટલાંય પુણ્યો ચિત્રગુપ્તના ચોપડે બોલે ત્યારે જઈને માંડ એક મિત્ર મળે.હાલતાં ને ચાલતાં કેળવાય એને મૈત્રી નહીં ,સંપર્ક કહેવાય. 

તૈયાર ને તમારી અંદર શ્વસતાં સપ્તક કે અંતરાને ઢંઢોળવા? You are just a click away .. Shoot ..


#HappyFriendshipDay 💐