Monday, August 15, 2016

પત્રમૈત્રી-૨...

......ટેકનોલોજીના આવવાથી આપણે આવા સમુહમાં ઉજવાતા તહેવારોથી કેટલાં વિમુખ થતા જઈએ છીએ,નહીં? અરે, તહેવારની વાત જવા દે આપણે કોઈના મૃત્યુને ય કેટલી યાંત્રિકતાથી RIP કહીને છૂટી પડીએ છીએ! "ગૂગલ તારા ચડતા પાણી" સિન્ડ્રોમમાં આપણે જાણ્યે અજાણ્યે  યંત્રના ગુલામ બની બેઠા.કોઈના ખભે હળવેકથી હાથ મુકીને  આશ્વાસન આપવાનું મહત્વ ય તણાઈ જશે કે શું એવી ભીતિ મને તો લાગવા માંડી છે. મને યાદ છે મારા પપ્પાનાં અવસાન સમયે તું કશું બોલ્યો ન હતો પણ મારા ખભે મુકાયેલા તારા હાથની હૂંફની ભાષા ઉકેલવી મને જરાય અઘરી પડી ન હતી. ......

....read more on ..