Saturday, January 28, 2017

પત્રમૈત્રી-૨૬, khabarchhe.com

દરેકમાં એક બાળક કોઈ પણ ઉંમરે શ્વસતું જ હોય જ  છે.  કોઈ એને જીવી જાણે તો કોઈ " હાય હાય..આ ઉંમરે હવે તો આપણાથી આવું થાય જ કેમ ?" વિચારીને ગુંગળાવી દે છે. ઉંમર તો માત્ર એક આંકડો છે કે ઉંમરની ઐસી કી તૈસી વિચારીને વર્તનારાને દુનિયા નાદાન, બાલિશ, ચાઇલ્ડિશ, ઇમ્મેચ્યોર  etc etc વિશેષણોથી નવાજે છે. ખરેખર તો પેલા so-called mature people ને આવા મસ્તીથી બાળપણનું જતન કરતાં immature people ની સખ્ખત ઈર્ષ્યા આવતી હોય છે પણ પોતે સમજદાર હોવાની પોતે જ સર્જેલી માયાજાળ એમને એ રીતે વર્તતા રોકતી હોય છે. શું લાગે છે તમને? 
Happy writing 📝📩📨✉️📮

No comments:

Post a Comment