કોઈ બહુ જૂની ઈમારત અચાનક ધરાશયી થાય કે કોઈ સંસ્થાને કાયમી તાળા વાગે ત્યારે એમાં ઘણું બધું ક્યારેય જાણ ન થવા પામવાનું હોય એ પણ ધરબાઈ જતું હોય છે. કેટલીય સ્મરણયાત્રાઓ એકસાથે નીકળતી હોય છે જાણે અને કેટલાંય સંભારણાંઓ ઢબુરાઈ જતા હોય છે... પત્રો લખવાનું એક મસમોટું સુખ એ હોય છે કે ઘણું બધું સચવાઈ જતું હોય છે. લખી તો જુઓ..
(પ્રાણલાલદાદા અને તુષાર ભટ્ટ( હવે બન્ને સ્વર્ગસ્થ) ફોટો સૌજન્ય: Tushar Bhatt's personal album )
No comments:
Post a Comment